Chamatkar - The Magic

325.00
Prices Inclusive of Taxes

Language : GUJARATI

Author : RHONDA BYRNE

ISBN No : 9789381506486

Availability : In stock

Delivery :

  • Standard delivery available within 2-3 days

ચમત્કાર - 'ધ મેજિક'નો અનુવાદ લેખક : રોન્ડા બર્ન
Qty:

જગપ્રસિદ્ધ બેસ્ટસેલર પુસ્તક 'સિક્રેટ'ના લેખિકા રોન્ડાબર્નનું આ પુસ્તક વ્યક્તિની જિંદગી બદલી શકે તેવું 'ચમત્કારિક' છે. જીવન ઉત્કૃષ્ટ બનાવવા માટે ૨૮ દિવસમાં ૨૮ પ્રકરણનો આ અભ્યાસ કરીને તે મુજબનું આચરણ અમલમાં મૂકવાથી સ્વાસ્થ્ય, સંપત્તિ, સંબંધોની બાબતોમાં આમૂલ પરિવર્તન આવી શકે છે. જીવનના જટિલ પ્રશ્નોનું નિવારણ લાવવાની અને જીવનને સકારાત્મક ઉર્જાથી ભરી દેવાની શક્તિ આ પુસ્તક ધરાવે છે. નાનામાં નાની ઈચ્છા અને મોટામાં મોટા સ્વપ્નને સાકાર કરવની ચાવીઓ તેમાંથી મળી રહે છે.

Author RHONDA BYRNE
Publisher
Language GUJARATI
Isbn 9789381506486
Pages 266
Edition Print Edition
Binding Soft

NEW PRODUCTS

Scroll