Prajavatsal Maharaja

300.00
Prices Inclusive of Taxes

Language : GUJARATI

Author : Gambhirsinh Gohil (Dr)

ISBN No :

Availability : In stock

Delivery :

  • Standard delivery available within 2-3 days

Qty:

ભાવનગર રાજ્યના પ્રજાવત્સલ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીએ આઝાદી બાદ પોતાનું રાજ્ય સૌ પ્રથમ ભારતમાતાને ચરણે અર્પણ કર્યું હતું, એ જાણીતો કિસ્સો છે. આજના દિવસે પણ જેમના નામની માનતાઓ લોકો રાખે છે તેવા આ મહાન રાજવીએ ૧૯૬૫માં જયારે આ ફાની દુનિયા છોડી ત્યારે ભાવનગર વિસ્તારની સમગ્ર પ્રજા શોકસાગરમા ડૂબી ગઈ હતી. પ્રચંડ લોક્ચના ધરાવતા આ મહામાનવને અનેક પ્રજાસમુહો, સંસ્થાઓ, અગ્રણીઓએ અંજલી અર્પી હતી. પ્રતિષ્ઠિત સાહિત્યકારોએ એમને અંજલી આપતાં કાવ્યો લખ્યાં હતાં.

Author Gambhirsinh Gohil (Dr)
Publisher
Language GUJARATI
Isbn
Pages 215
Edition Print Edition
Binding Hard
Scroll