Sadionu Shanpan

600.00
Prices Inclusive of Taxes

Language : GUJARATI

Author : Leo Tolstoy (Editor)

ISBN No :

Availability : In stock

Delivery :

  • Standard delivery available within 2-3 days

સદીઓનું શાણપણ લેખક : લિઓ તોલ્સટોય (સંપાદક)
Qty:

આ પુસ્તક ચિંતન કે તત્વજ્ઞાનનું કોઈ સાધારણ પુસ્તક નથી. મહાન રશિયન ચિંતક અને નવલકથાકાર લિયો તોલ્સતોયે વર્ષોની સાધના કરીને વરસના દરેક દિવસ માટે વિશ્વના મહાપુરુષોના કુલ ૩૬૬ શ્રેષ્ઠતમ વિચારોનું સંકલન અહીં પીરસ્યું છે. તેમાં વિશ્વના સઘળા ધર્મોનો સાર છે. મહાન સાહિત્યિક કૃતિઓનો મહામુલો અર્ક છે, તો જીવન ઉત્કૃષ્ટ બનાવે તેવી આધ્યાત્મિક ચિંતનકણિકાઓ પણ છે.

Author Leo Tolstoy (Editor)
Publisher
Language GUJARATI
Isbn
Pages 400
Edition Print Edition
Binding Soft
Scroll